અડધી રાતે...,,,,
જે વેદનાને ભુલાવવા આંખો દિવસ ટુંકો પડતો
આજે ફરી એ વેદના જગાડી ગઈ આ અડધી રાત
ભુલો તો હું તારા પર થોપવા આવી હતી
પણ ગુનેગાર મને બનાવી ગઈ આ અડધી રાત
'તારા મારા સંબંધ નું શું પ્રમાણ છે કાંઈ!?'
એ સવાલ પુછવા મજબુર કરી ગઈ આ અડધી રાત
'આવી શું કામ તળપે છે મારા માટે!?'
એ સવાલ મા જવાબ પણ આપી ગઈ આ અડધી રાત
છેલ્લે મને મારી નહીં પણ તારી કરતી ગઈ આ અડધી રાત ,,,,,
Dip@li