Gujarati Quote in Jokes by Shailesh Jani

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વોટ્સએપ ઉપર જે લોકો કરોના વાઈરસ ના ઈલાજ બતાવે છે એમને *ચીન ના રાષ્ટ્રપતિ એ અરજન્ટ બોલાવ્યા છે*, ત્યાં ના દર્દીઓના ઈલાજ માટે....
5 લાખ રૂપિયા મહિને, આવવું / જવું, રહેવું, જમવું, ફરવું ફ્રી
જવા ઇચ્છનારા બને એટલું જલ્દીથી થી ચીન દુતાવસ નો સંપર્ક કરે
માનવ સેવા એજ પ્રભુ સેવા

😃😃😃

Gujarati Jokes by Shailesh Jani : 111358422
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now