કોઈ એવુ સાથી મને
તો મારું જીવન સુધરે.
સાથી વિનાનું જીવન
પાણી વગર માછલી જેવું
દિવેટ વગર ના દિવા જેવું,
ચાંદ વગર ની રાત ના જેવું
ખશ્બૂ વગર ના ફૂલ જેવું.
સાથી વિનાનું જીવન
લહેરો વગર ની નદીઓ જેવું
સુંદરતા વગર ના પહાડો જેવું,
પાંખો વગર ના પંખીઓ જેવું
પગ વગર ના પશુઓ જેવું.
સાથી વિનાનું જીવન
ધબકારા વગર ના દિલ જેવું
વિચારો વગર ના મગજ જેવું,
પ્રેમ વગર ના સંબધો જેવું
સાયરી વગર ના "સેમીન"જેવું
સાથી વિનાનું જીવન
#સાથી