તૂટેલા શર્ટના બટનથી લઈને પુરુષના આત્મવિશ્વાસને જોડીને રાખે છે એક સ્ત્રી, પોતે અંદરથી ભલે વિખેરાય જાય પણ ઘરને સમેટીને રાખે છે એક સ્ત્રી, તૂટે ભલે માથે મુસીબતોનો પહાડ પણ બાંધી મુઠ્ઠી રાખે છે એક સ્ત્રી, પોતાના સપનામાં સમેટી ઘર, પતિ, છોકરાઓમા સુખ શોધી સ્મશાનમાં રાખ બની જતી એક સ્ત્રી.
meghna