#સ્વતંત્રતા
હેલો જી,તારી સ્વતંત્રતા તને મુબારક....
મને તો મારી પસંદ છે....
વર્ષો વીતી ગયા આ જ્ઞાન મેળવતા....
તારી સ્વતંત્રતા જોડે તાલમેલ મેળવવા ખૂબ પ્રયત્નો કર્યા.....
હવે પાછી ના વળું.....હા,સ્વતંત્રતા તારી પણ...અને સાથે મારી પણ....શું કહેવું છે તારું...?