નશા માં કોણ નથી
બધા જ છે!!!
કોઈને રૂપ નો નશો...
કોઈ ને અહમ નો નશો....
કોઈ ને મને બધું આવડે નો નશો...
કોઈ ને વધુ ભણ્યા નો નશો....
કોઈ ને વધુ કમાયા નો નશો....
કોઈ ને હું કાંઈક છું એવો નશો....
કોઈ ને મને બધી ખબર નો નશો....
પણ આખરે સાબિત શું કરવું છે તે કોઈને નથી ખબર
તે પણ એક નશા નો જ પ્રકાર છે ને ?