દરેક સાદમાં શબ્દો નથી હોતા, દરેક સાદને અવાજ નથી હોતો, અમુક સાદ મૌન હોય છે. મૌનને સાંભળતા આવડવું જોઈએ પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતા અને દરકાર હોય તો મૌનનો સાદ પણ સંભળાય છે. મૌનનો સાદ સાંભળવા સરવા કાનની નહીં, પણ નરવા દિલની જરૂર પડતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes