હંમેશા દિલાસો આપનારા પણ... ક્યારેક ખુલાસો માંગી બેસે એવું પણ બને !
વ્યક્તિ હોઈ કે વાર્તા ! આખે આખી વંચાય તો જાય!
શક્ય છે એ આખે આખી ના પણ સમજાય!
ને એ પણ એ જરૂરી નથી કે બધું જ વાંચી જવાથી જ્ઞાન પામી જવાય ! સંબધો નું વ્યાકરણ હોઈ છે જ અટપટું !
જે વંચાય તો જાય!
પણ સમજવામાં આયખું પૂરું થઈ જાય...