કુદરત તું પણ કમાલ કરીયે તી.
રાત પે ને થકકલ કે સુમારીયે તી.
પેરો મેં પાછી પ્રેમ થી જગાય તી.
પંખીએ વેટા પ્રભાતિયાં સુણાયે તી.
સેજ વેટા સાવ ખણી શીરાણ કરાઈ તી.
ફુલ વેટા સુગંધી અત્તર ખણી ઉડાયે તી.
પારકે પેઢજા કરેજી રીત પતંગીયા વેટે સેખાયે તી.
ઉનયો ન રે કો તેલા દિ રાત નદીયું વંહાય તી.
ભુખ્યો ન રે તેલા અન્ન તું પુરા કરાઈ તી.
મથા ખટાં મેંઠા ફળ પણ તું ખારાયે તી.
ધમ બોપોરે તું વડ થઈ છાઈ કરાઈ તી.
નર ચે તોય ન સમજે કુદરત કે કેટલા ઉપકાર પાતે ઈ કરે તી.
જંગલી તોકે સાચવીયે ને સમજુ તોકે સમજે નતા કી ?
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર