"વચન"
માહી અને આકાશ આજ તેની લગ્નની 15 મી મેરેજ એનિવર્સરી ના ફંકશન માંથી ફ્રી પડી અને રાત્રે મોડા પોતાના બેડ રૂમમાં બેઠા હતા. માહીએ આકાશના બંને હાથ પોતાના હાથમાં રાખ્યા હતા અને બંને એકમેકની આંખોમાં પ્રેમ ભરી નજરે જોઈ રહ્યા હતા.
આજથી પંદર વર્ષ પહેલાં પોતાના બાળ લગ્ન થયેલા હોવાના કારણે લગ્નના માંડવા માં લીધેલા વચનો તો યાદ ન હતા, પરંતુ આજે માહી અને આકાશ એકબીજા ની આંખો માં જોતા જોતા જ એકબીજાને જિંદગીભર સાથ નિભાવવાના અને હંમેશા સુખ-દુઃખમાં એકબીજાની સાથે રહેવાના વચનો મનોમન આપી દીધા હતા.
Happy Promise Day