Hindi Quote in Thought by DR.....

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મધમધતુ હુ ફૂલ છુ, કાટાની સાથે હસતુ હુ ફૂલ છુ, તડકા છાયામા રમતુ હુ ફૂલ છુ, વરસાદની વાછટમા મોજ કરતુ હુ ફૂલ છુ, બસ હાલ ઉદાસીન હુ ફૂલ છુ, કારણ કે માણસથી ચૂટાયેલુ હુ ફૂલ છુ. આદિત્ય..A

Hindi Thought by DR..... : 111339624
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now