ગાયમાતા
ગાય ને આપણે એક માતા ના રુપે જોઈએ છીએ...કારણ ગાય એ શ્રી કૃષ્ણા ભગવાનનું વાહન છે.
પણ હું દરેક પશુને એક સરખા ગણુ છું
કારણકે મારી દ્રસ્તીએ દરેક પશુ એક સમાન છે ધર્મ ની નજરે ભલે તે એક ધાર્મિક પશુ હોય પરંતુ દરેકના મન એક સરખા નથી હોતા કોઈ માને કે ના માને તે દરેકના વિચારો ઉપર આધાર રાખે છે
પણ એક વાત બિલકુલ સાચી છે કે જો ગાયને તમે ઘરની બારી માંથી એક દિવસ રોટલીનો એક ટુકડો આપશો તો તે બીજા દિવસે એ જ સમયે જરૂર ત્યાં આવીને ઊભી રહેશે ને જ્યો સુધી તમે કઈ આપશો નહિ ત્યાં સુધી તે ક્યાંય જશે નહિ
બસ તે આમજ ઘરના દરવાજે તાકીને ઊભી રહેશે.
કોઈને ખવડાવવું તે ખરાબ નથી એતો ઘણુંજ સારું કહેવાય ધર્મમાં પણ કહેવાય છે કે જમતા પહેલા જરાક કોઈને કઇક આપીને જમવું આજ આપણો સાચો ધર્મ છે ને કર્મ પણ છે.