નજર માં નજર નાખી જૂઓ,
ખૂદ ને ખોઈને, ખોળી જૂઓ;
આંખ ફાડીને જોઈ , દુનિયાન
અંતરંગ મનમાં જોઈ જૂઓ.
હોવું પરિવર્તન પ્રકૃતિમાં નિયમ,
ખૂદને પરીવર્તન , કરીને જુઓ;
બદલાતી મોસમ ,ને મન હંમેશાં,
રંગ કાચિંડા જેવોબદલી જૂઓ;
ખોવાઈ જતું કશું નથી જીવનમાં,
આનંદ રૂપે જીવનને શોધી જૂઓ