જો ગુંચવાણું જ હતું આપણી વચ્ચે કંઈ,
જો... ગુંચવાણું જ હતું આપણી વચ્ચે કંઈ,
તો તું ઉકેલી પણ શકત,
સંબંધનો એક છેડો તો તારાં હાથમાં પણ હતો....
#સંબંધો

Gujarati Questions by RaviKumar Aghera : 111333420

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now