કોરોના
આજકાલ આપણે અખબારોમાં એકજ સમાચાર વાંચીએ છીએ તે છે કોરોના
આ કોરોના છે શું?
તો આ કોરોના એક પ્રકારનો વાયરસ છે જે આજકાલ ચીન દેશમોથી પ્રસરી
રહીઓ છે આ વાયરસ એક પ્રકારના ચામાચીડિયાં માંથી ઉત્પન્ન થયો છે આજે ચીનમાં છે તો કાલે આખી દુનિયામાં જોવા મળશે
આ વાયરસ એવો છે કે આજ કોઈ એકને થાય તો તેનો ચેપ બીજાને પણ લાગેછે આની હજી સુધી કોઈ દવા શોધાઈ નથી. ચીનમાં આ ચેપથી એકસો ને વીસ જણના મરણ થઈ ગયા છે ને બીજા બે હજાર લોકો આ રોગના શિકાર બની ચૂક્યા છે આને લીધે આજ આખી દુનિયા બીવે છે.
ધીરે ધીરે આ ચેપી રોગ નજીકના સમયમાં ભારતમાં પણ આવી જાય તો નવાઈ નહિ!!!