🇮🇳 ગણતંત્ર દિવસ ની શુભેચ્છાઓ 🇮🇳
દોસ્તો વાચજો જરુર
.
હુ અમદાવાદ ના વાડજ શહેર મા ગણેશ કન્યા વિધાલય સ્કૂલ મા 8 મા ધોરણ ભણતો ત્યારે .
.
મારા ટીચરે એક કાગડ પર ભારત નો નક્શો દોરેલો કાગડ ફાડી ને કહ્યુ અમને કે આ ભારત નો નક્શો જોડી ને આપો ..
.
ક્લાસ ના બધા છોકરા અને છોકરીયો એ નક્શો જોડવાની કોશીશ કરી પણ કોઈ ના જોડી શક્યા ..
.
પછી મારો વારો આવ્યો જોડવાનો અને મે 15 થી 20 મિનિટ મા જોડી દીધો..
.
ટીચરે કહ્યુ અરે વાહ વિપુલ કોઈ ના જોડી સક્યુ અને તે 20 મિટમા જોડી દીધો , કેવી રીતી જોડીયો નક્શો..
.
મે કહ્યુ ટીચર તમે જે કાગડ પર ભારત નો નક્શો દોરીયો હતો ને એની પાછડ એક માણસ દોરેલો હતો અને હુ એ માણસ ને જોડતો ગયો અને ભારતનો નક્શો બની ગયો.
.
અને હા ટીચર સાંભડો આપણા ભારત મા બધી જાત ના માણસો રહે.
એટલે જ હુ માણસ નુ ચિત્ર જોડતો ગયો અને સાયદ ભારત નક્શો બની ગયો...
.
ટીચરે મને આ વાત પર સાબાસી આપી અને બધા ક્લાસ ના લોકો એ તાડીયો થી વધાવ્યો મને.
.
લેખક: વિપુલ શ્રીમાળી