વસમી પણો ના વિસામાંનોઈજારદારછુમમિત્રોની આફૂતમાધારદારપડકછુંવેદનાની ક્ષણોમાં હુંબહાદારછુંદોસ્તીના બજારનોહુંખબરદાર છું અફવાઓની ભંગારનુકબસતાન છું યારોં ની મુશીબતોનોખરીદાનાર છું તોફાનના તોરણોનેપૂજનાર છું હકીકતોની કેદિયતનેવફાદાર છું દોસ્તીને દાવે સાવ દેવાદાછું સાથીઓ માટે કુરબાનીનીભંડાર છું યારીની કમાલ કસબદારછુંમૈતી ની મહેફીલમાં માલેતુજાર છું ધારો તો દોલતે શૂન્ય દારછું માનો તો મોહબ્બત માલદાર છું pragnesh r Solanki