તમારા સુંવાળા અધરની આ લાલી,
ચમન માં ગુલાબો ની મોસમ બની છે,

તમારાં જ સ્મિતો એ રંગો દીધા છે,
તમારી જ વાણી ફોરમ બની છે...

#બેફામ

Gujarati Good Night by Dharmesh Vala : 111326913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now