પ્રેમ નું અર્થઘટન
અરે ઓ પ્રેમ, આતે તારું કેવું અર્થઘટન...
લોકો ખોટું કરે તારું ખુશી નું અર્થઘટન...
પણ તારા મૂળ સ્વભાવ માં તો છે ઘૂટન...
લોકો ખોટું કરે તારું ખુશી નું અર્થઘટન...
પણ તારા ઉદ્દભવ સ્થાન માં તો છે રુદન...
લોકો ખોટું કરે તારું ખુશી નું અર્થઘટન...
પણ ચાહું તારો સાથ ને તું કરે "અરણ્ય રુદન"...
લોકો ખોટું કરે તારું ખુશી નું અર્થઘટન...
પણ પ્રેમ ના દર્દ નો ઈલાજ નહીં, હે! દુઃખકંદ...
લોકો ખોટું કરે તારું ખુશી નું અર્થઘટન...
✍️ અરણ્ય "કવિરાજ"