હા હું યુવાન છું....કહી શકું છું ગર્વ થી...
મારી સક્ષમતાને સાચા રસ્તે લઈ જનાર..
મારી તાકાત ની ઓળખ કરાવનાર..
મારુ અસ્તિત્વ હું ખુદ બનાવી શકું તેવી દિશા બતાવનાર....
મને દેશનો શૌર્યવાન, જાગૃત યુવાન બનાવનાર એવા....
પૂજનીય સ્વામી વિવેકાનંદને કોટી કોટી પ્રણામ 🙏🙏