અમિતાભ બચ્ચનના નામથી કોણ પરિચિત ના હોય! બીગ બી ને એક જમાનામાં સુપરસ્ટાર રહી ચુકેલા આપણા પ્રિય અભિનેતા..નામે અમિતાભ બચ્ચને તેમના એક ફેમસ ટીવી કાર્યક્રમ "કોન બનેગા કરોડપતિના" એક એપિસોડમાં તેમને જાહેર કર્યુ છે કે મારા મૃત્યુ પછી મારી ચારસો સાઇઢ કરોડની સંપત્તિને હું બે ભાગમાં વહેંચીશ એક ભાગ મારા દિકરા અભિષેક ને ને બીજો ભાગ મારી દિકરી શ્રવેતાને આપીશ...
નસીબે મળેછે, ત્યારે સબ કુછ મિલતા હૈ!!!!