મને તો તૂ ગમે છે......
જેવો છે તેવો ગમે છે......
જયારે ઘર માં આવતા ની સાથે જ તારી આંખ
મને શોધવા માંડે છે એ ગમે છે.....
મારિ આંખ ની નમી તારા ધબકારા નિ ગતી વધારી દે છે તે ગમે છે....
મારા હાસ્ય સાથે તારા ચહેરા પર ફરી વળતો સંતોષ ગમે છે.....
મને જોય ને નિકળી જતૂ તારૂ અધૅ દબાયૂ સ્મિત ગમે છે
મને તો તુ ગમે છે.....
Nilam_vithlani