why me???
હૂ જ શા માટે???
જયારે આપણે દુઃખી હોયે ત્યારે મન મા એક જ સવાલ આવે મારી જ સાથે જ આવુ કેમ?
પણ....? જ્યારે ખુશ હોય ત્યારે આ સવાલ પૂછ્યો પોતાની જાતને.... કે મારે જ સુખ શા માટે? નહી ને..?
સૂખ અને દુઃખ મન ની દશા છે
આમ ગણીએ તો સિક્કા ની બે બાજૂ છે
મનગમતુ। મળે તો સુખ...!
ના મળે તો દૂઃખ આપણી અણગમતી વસ્તુઓ મળ અેટલે ફરીયાદો નો ઢગલો ભગવાન પાસે મુકીએ
પણ.....!
મનગમતી વસ્તુઓ મળે છે ત્યારે આભાર પ્રગટ કરીઅે?
કયારેય નહિ...
કયારેય ઊગતા સૂયૅ ને thank u કીધુ નહી ને???
કે તૂ ન ઉગ્યો તો હુ કેવી રીતે ઊઠત?
Think about it
Nilam_vithlani