જાન્યુઆરી મહિનાની વ્યક્તિ વિશેષ
નોબલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની ડો હરગોવિંદ ખુરાના
ફિોસોજી અને બાયોલોજીમા મોટું નામ ધરાવતા ભારતીય મુળના વૈજ્ઞાનિક શ્રી હરગોવિંદ ખુરાનાનો જન્મ તારીખ 9મી જાન્યુઆરી 1922ના રોજપંજાબના રાયપુર (અત્યારે પાકિસ્તાન ) મા જન્મેલ હરગોવિંદ ખુરાના નો પરિવાર સાવ સામાન્ય હતો પોતાનું પ્રાથમિક શિક્ષણ મુલતાનમા પુરુ કર્યું 1943મા સ્નાતકની પદવી પંજાબ યુનિવર્સિટી મેળવ્યા બાદ 1945 મા જૈવિક રસાયણ શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રમાં અનુસ્નાતક ની પદવી મેળવી પછી તેઓએ ઉચ્ચ અભ્યાસ અર્થે ઈંગલેંડની યુનિવર્સિટી ઓફ લીવરપુલમા પ્રવેશ લીધો અને ડોક્ટરેટની પરિક્ષા પસાર કરી ભારતમાં આવી તેમના અઋ્યાસને અમલ મા મુકવા પ્રયાસ કર્યો પરંતુ ધાર્યો પ્રતિસાદ ન મળતા 1952મા તેમણે બ્રીટીશ કોલ્મબીયા યુનીવર્સીટી મા સંકળાયાઈ ને સંશોધન કર્યુ આ દરમ્યાન તેઓ ઝ્યુરિચ અને કોમ્બ્રિજ મહા વિધ્યાલયમાં જોડાયા ડો હરગોવિંદ ખુરાનાએ જિનેટિકસ એટલે જનન શાસ્ત્ર સંબંધિત કામગીરી હાથ ધરી જીનેટિકસ કોડના વિશલેષણ બદલ તેમને 1968માં નોબલ પુરસ્કાર એનાયત થયો હતો 1970 મા આ મહાન વૈજ્ઞાનિક અમેરિકાની મોસચિયુટ ઈન્સ્ટિયટ ઓફ ટેકનોલોજી મા જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ના પ્રાધ્યાપક તરીકે કામગીરી ચાલુ કરી તેઓ 1980ત્રા વિસ્કેટન્સિન મહાવિદ્યાલયમાં જોડાયા કાયમ ત્યા રહ્યા આ મહાન લૈજ્ઞાનિસ ડો શ્રી હરગોવિંદ ખુરાના નું અમેરિકામાં તારીખ 9મી નવેંબર 2011 મા અવસાન થયુ ભારતીય મુળ નો આપણા દેશની લાગવગ સાહી થી પિડીત તારલો અવકાશ મા વિલીન થયો