The Little Finger And The Ring Finger Size Will Decide Your Nature And Future
હાથની આ 2 આંગળીઓની લંબાઈથી નક્કી થાય છે તમારું ભવિષ્ય અને સ્વભાવ
હથેળીમાં લિટલ ફિંગર (સૌથી નાની આંગળી) અને રિંગ ફિંગર (અનામિકા આંગળી)ની લંબાઈને જોઇને પણ સ્વભાવ સાથે જોડાયેલી વાતો જાણી શકાય છે. બધા લોકોના હાથમાં આ આંગળીની લંબાઈ અલગ-અલગ હોય છે. અહીં જાણો હસ્તરેખા મુજબ આંગળીઓના આધાર પર સ્વભાવ સાથે જોડાયેલી ખાસ વાતો...
કોઈ પણ વ્યક્તિ ના હાથમાં નાની આંગળી અને અનામિકા બન્ને બરાબર છે તે આવા લોકો રાજનિતીજ્ઞ બની શકે છે
જો નાની આંગળી અનામિકાના ના નખ સુધી પોંહચતી હોય તે વ્યક્તિ લેખક કલાકાર અને રચનાત્મક કાર્ય કરનાર થાય છે
જે લોકોની નાની આંગળી અનામિકાથી દુર રહેતી હોય તે લોકો પોતાના કાર્યો આઝાદીથી કરવાનું પસંદ કરે છે
કોઈ વ્યક્તિના હાથમાં નાની આંગળી અનામિકા બાજુ નમેલી જોવા મળે તો તો વ્યક્તિ સારો વેપારી બની શકે છે
નામી આંગળી સામાન્ય લંબાઇથી ખુબજ નાની છ્ે તો આવા વ્યક્તિ ઉતાવળમા કામ કરનાર અને નાસમજ હોય શકે છે
જો લોકોની નાની આંગળી આંગળીથી નમેલી હોય છે તેઓ બુદ્દિમાન હોય ઓછો આવા લોકોનું મગજ ખુબજ તેજ ચાલે છે
નાની આંગળી વધારે લાંબી હોંસ તે વ્યક્ત ખુબજ ચાલાક હોઈ શકે છ્ તેઓ પોતાની ચતુરાઈથી કાર્યોમાં સફળતા પામે છે
જેમની નાની આંગળી સામાન્ય લંબાઇની હોંસ તેઓ દરેક સ્થાને સન્માન પ્રાપ્ત કરી પોતાની યોગ્યતાના બળે કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે
જો નાની આંગળીના અંતિમ ભાગમાં ચોરસ જોવા મળે તે કે દૂરદર્શી હોય છે આવા લોકો વિલક્ષણ પ્રતિભાના ધની હોય છ્
જો લોકોની નાની આંગળી વળેલી હો છે તેઓ જીવનમાં ઘણી વાર અયોગ્ય સાબીત થઈ શકે છે
જેની નાની આંગળી સારી સ્થિતિમાં હોય સુત્રદર ભરેલી હોય લાંબી હોય ત વ્યક્તિ બીજા લોકોને ખુબજ પ્રભાવિત કરનાર હોય છે
જેમની નાની આંગળીનો પહેલો ભાગ (ઉપરનો ભાગ) વધારે લાંબો હોય તેઓ વાત ચીતના શોખીન હોય છે આવા લોકોમા લોકોને સંબોધિત કરવાની વિશેષ ક્ષમતા હોય છે
નાની આંગળીનો બીજો ભાગ (વચ્ચેના ભાગ) વધારે લાંબો હોય તેઓ ખુબજ ચતુર હોય છે આવા લોક ્ વ્યવાહરિક રીતે ઘણા મજબુત હોય છે
નાની આંગળી નો અંતિમ (નીચેનો ભાગ) વધારે લાંબો હોય ત વ્યક્તિ ખરીદીના મામલામાં ચતુર હોય છે
નાની આંગળી પાછળની બાજુ વધારે વળેલી હોય તેવી વ્યક્તિ સફળતા મેળવવા ખોટી રીતો અપનાવી શકે છે
જેની પ્રથમ આંગળી અને સૌથી નાની આંગળીની લંબાઈ બરાબર હોય તે વ્યક્તિ વિજ્ઞાનના ક્ષેત્ર મા આગળ હોય છે અને ઉપલબ્ધિ મેળવે છે
જો નાની આંગળીના પહેલા ભાગમાં ઊભી રેખાઓ હોય તેનો સારો સમય ચાલી રહ્યો છે આમ માનવામા આવે છે
જો નાની આંગળીના પહેલા ભાગમાં ત્રિભુજનું નિશાન બનેલ હોય છ્ તે વ્યક્તિ ધર્મ અને આધ્યત્મ મા માનનાર હોય છે
નાની આંગળીના ઉપરના ભાગમાં જાળાનુ નિશાન હોય તે ખોટા કામનો શિકાર બંને છે