શું કરું તારી મારી વાતો આ મથામણમાં
અહીં તો કલાકારો ભેગા થયા છે સાહિત્યની અથડામણમાં અનોખી રજૂઆત જોવા મળે છે ગુજરાતમાં
સાહિત્યનો અવિરત પ્રેમનો પ્રવાહ મળે છે માતૃભારતી માં
મિત્રો જોડાઈ જાવ સાહિત્યના અનેરા મિલનમાં જે લાવી રહ્યા છે વિંગ્સ ઓફ writer નો નવો જ પ્રવાહ