ગલીએ ગલીએ અહીં #બેફામ મળે છે,
ઘરે ઘરે અહીં #ઘાયલ મળે છે...


રોગ જ આ પ્રેમનો એવો છે દોસ્ત,
દસ માંથી આઠ એના #મરીઝ મળે છે...

Gujarati Good Morning by Dharmesh Vala : 111309857

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now