હસ્તરેખા દ્વારા આપના રોગો જાણો
આપઆપણા હાથની રેખાઓ આપણા વિષે ઘણુ બધુ કહે છે જો ગહન અભ્યાસ હોય તો બાકી તો ગણિત વગરની દુકાનો ધમ ધોકાર ચાલે છે તો આપણે જાણીએ બિમારી વિષે
મગજની બીમારી - કોઈપણ વ્યક્તિ ની મસ્તકરેખા વિશેષ પોહંળી હોય અને જયા ત્યા કાળા ડાઘ આવેલા હોય અને આ મસ્તકરેખા વધારે ફિક્કી દેખાતી બોસ તો આવી રેખાઓ વાળી વ્યક્તિ માનસિક અઁસ્વસ્થતા અને બહુજ ફિક્કાશ અસ્થિર મગજની હોયછે તો આવી
વ્યક્તિઓએ માનસિક સ્વસ્થતા જાળવવાના પ્રયત્નો કરવાજ જોઈએ
જળની ઘાત :- કોઈપણ વ્યક્તિના હાથના ચંદ્રના પર્વત પર તારાનું ચિન્હ આવેલ હોય તો આવી વ્યક્તિ અજણ્યા પાણી થીદુર રહેવુ નદી કો દરિયાઈ માર્ગે મુસાફરી ટાળવી
વારસાગત રોગ :- કોઈપણ વ્યક્તિના હાથમાં અાયુષ્ય રેખા ની શરુઆતમા ચોકડી હોય તો તેને માતા પિતા તરફથી વારસામાં રોગ મળેતો હોય છે તો સાવચેતી રાખવી જોઈએ
વાઝીયાપણુ :- વ્યક્તિની હથેળીમાં જયા મસ્તકરેખાઅને આરોગ્ય રેખા ભેગી થતી હોંસ ત્યા જો એક તારા જેવું ચિન્હ પડેલું હોય તેવી વ્યક્તિ મહદઅશે નિસતાન રહેતું હોય છે આવા પ્રકારની વ્યક્તિની આયુષ્ય રેખા અંગુઠૈની નજીક આવેલી હોય છે