My New Poem......!!!
My new Poem::
*કર્મો પોતાનું કામ કરે છે,*
*સાહેબ*
*કુદરતના ચોપડે બધી
નોંધ લેવાઈ જાય છે*,
*માનવની "હોશિયારી,
જોહુકમી, કે દાદાગીરી"
જ્યાં સુધી એનાં પુણ્ય
હોય ત્યાં સુધી ચાલે છે,*
*પછી તો "ચક્રવૃદ્વિ વ્યાજ"
સહિત એનો બદલો ચૂકવવો
પડે છે..!!
*સતયુગમાં આ જન્મના
આવતે જન્મ ભોગવવા
પડતા હતા પણ આ તો
કલિયુગ છે સાહેબજી
હવે તો આ જ જન્મમાં
અહીં જ કરો ને
અહીં જ ભોગવો..!!!*
✍️🎍🌺🌲🌴🙏🌴🌲🌺🎍✍️