Gujarati Quote in Poem by Dr. Damyanti H. Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમે તો જિંદગી સોનેરી કરી જવાના,ઊચા નીચા તરંગો ના મોજા પર મોજ કરી જવાના,સોનેરી દિવસો ને સોને મઢી જવાના.સમય ના પટ પર હસ્તાક્ષર કરી જવાના,ઝાંબાજ છીએ થોડા હાઙફી જવાના ? લડાઈ આપીશું હર મોરચે"ગીતા" એમ કંઈ થોડા હારી જવાના ?

Gujarati Poem by Dr. Damyanti H. Bhatt : 111304508
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now