Know The Benefit Of Putting Sindoor In Maang By Married Women
પતિની લાંબી ઉંમર ને સમાજમાં યશ-કીર્તિ વધે તે માટે આ રીતે લગાવો સિંદૂર
ભારતમાં સ્ત્રીઓ માટે સિંદૂર તેમના સુહાગની નિશાની હોય છે. દરેક હિન્દુ સ્ત્રી જેના લગ્ન થઈ ગયા હોય તે પોતાની માંગમાં સિંદૂર જરૂર લગાવે છે, માનવામાં આવે છે કે આનાથી તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે. આ તથ્ય જ્યોતિષીય અને સામાજિક માન્યતાઓ ઉપર આધારિત છે, અહીં અમે આ પરંપરાના નિયમ અને તેના લાભ વિશે જણાવીશું.
પ્રાચીન માન્યતા છે કે જે મહિલા માગમાં લાંબું સિંદુર લગાવે તેના પતિનું આયુષ્ય લાંબું થાય છે
હિન્દુ મહિલા માટે સિંદુર સુહાગની નિશાની હોય છ વિવાહિત થઈને સિંદુર ન લગાવવું તે અશુભ મનાય છે
જે મહિલા માથાની વચ્ચે સેંથો પાડી સિંદુર લગાવે છ તેના પતિનું અકાળ મ્રુત્યુ થતું નથી અને દરેક સંકટોથી પતિની રક્ષા થાય છે
જે મહિલા સિંદુરને વાળોમાં છુપાવે છ તેના પતિને સમાજ મા માન સન્માન નથી પ્રાપ્તિ થતું નથી માટે સિંદુર લાંબું અને દેખાય તેમ લગાવવું