Gujarati Quote in Poem by Kundan Langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયની વણઝાર
જોઇ લ્યો. સમયની. વણઝાર જી
કયારેક. ગગડતી. દોટ મૂકે
ને કયારેક થંભી જાય...જોઇ
જેની ઉપર વરસે એને
માલામાલ. કરી જાય જી
જેની ઉપર ખફા ઉતરે
એનું ઉથલ પાથલ કરી જાય....જોઇ
કોઇને સુખનો સૂરજ આપી
જીવન સુધારી જાય જી
કોઇને આંગણ દુઃખ-સંધ્યાની
આખી ખેપ ઉતારી જાય...જોઇ
કોઇના. સપના સજાવી આપે
ને કોઇના સપના તોડી જાય....જોઇ
કોઇના જીવનમાં રેડે રાજીપો
કોઇની બાજી બગાડી જાય....જોઇ
કોઇના આંગણ સ્મિત રેલાવે
કોઇને આંગણ આંસુનો દરિયો ઠલવી જાય..જોઇ.

Gujarati Poem by Kundan Langalia : 111298925
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now