તને પામવાની ઈચ્છા મરી પરવાડી છે
કેમ જાણે યાદૉ પર તારી પહેરેદારી છે ?
હું યાદ નથી કરતૉ , યાદ આવે છે ...
આવી તે ક્યાં કૉઈ દુનિયાદારી છે....
મિલન તૉ ઝંખે છે આ આંખૉ મારી...
મિલન પછી હ્રદયને તૉ તબાહી છે...
હવે છે નહી કંઈ પ્રણય જેવું તારાથી...
યાદની અમસ્તી એક લહેર આવી છે....
-" ઉપેન" 3/11/19