કાચી ઉંમર નો પ્રેમ
જતી રહી હતી એને મુકીને....
પણ તે મારા પ્રેમ મા પાગલ હતો મન મુકીને....
દૂર જઈને દુઃખી હતી મન મુકીને....
પણ યાદ કરતી હતી તેને મુકીને.....
મન થાય શુકામ જતી રહી હતી તેને મુકીને.....
કારણ તે યાદ કરતો હતો મન મુકીને.....
પાછું આવવું હતું મન મુકીને....
પણ તે બોલાવતો ન હતો જીદ મુકીને....
ત્યાગ કરવો હતો વેદના મુકીને....
પણ તે પાગલ હતો મન મુકીને....