સ્રી સન્માન...... વૈદિક કાળથી પત્ની ને આ પ્રકારે સન્માન આપ્યું છે....જે અર્ધાંગિની છે અને સાચી મિત્ર છે.એ ગુણો નું સ્ત્રોત્ર ( Source) છે.તે ખુશી અને લક્ષ્મી નું રૂપ છે.... જ્યારે તમે તેની સાથે વિચાર વિમર્શ કરતા હોય ત્યારે તે સાચી સલાહકાર હોય છે.......જય શ્રી કૃષ્ણ ??