" જિંદગી ભલેને ગમે તેવા પાત્રો આપે તમને તમારે ક્યારેય હાર નહિ માનવી અને હમેશા એ પાત્ર માંથી કઈ રીતે નીકળવું એજ વિચારી ને આગળ આવું કેમ કે ભગવાન પણ સમજી ને જ પાત્રો આપે છે જેટકું મુશ્કેલ પાત્ર એટલી જ મોટી સફળતા કેમ કે 'એક વાર હજુ પ્રયાસ કરું' આ વાક્ય ઘણું બધું કરવી શકે છે કરવાની દાનત હોવી જોઈએ તમારી અંદર ... "
【 N.D.Chavda】