જન્મ મારો થઈ ચૂક્યો છે હે માનવી
તમને ધીમે ધીમે ભરખી રહ્યો છું હું માનવી
હું તમારી આજુ બાજુ જ મોતની જેમ ભમી રહ્યો છું
હું દરેક જગ્યાએ હાજર છું
હવામાં કાર્બન ડાયોકસાઈડ અને અન્ય વાયુ રૂપે
પાણીમાં કેમિકલ થી
અને જમીનમાં પ્લાસ્ટિક રૂપે
હા....હા.... હા.....