આગળની અધુરી વાત અહીંથી ચાલુ થશે
એ ત્રણએ સુરવીરરોની ખાભી એક સાથે છે એવી ત્રણ નહી પરંતુ એક હારમાં સોળ ખાંભીઓ છે અને તે સોળેય પાળીયા રાજગો બ્રહ્મણ જ્ઞાતિના છે આજે ધારાગઢથી અલગ પડીને માનપર નામે ગામ વસાવેલ છે જયાં રાજગોરના સાકળીયા તેરૈયા ભાઈઓનાં ત્રીસેક ઘર છે આ વાતને લગભગ 225 બસોને પચ્ચીસ વષ થાય છે સંવત 1844 ની વાત છે
લેખક પ્રવિણભાઈ દયાશંકરભાઈ મહેતા
આ વાત કોઈને કરશો નહીં અમારી પરમિશન લીધાવગર કરવાની મનાય છે અને એક બે એને 3 પેજમા લખેલી છે જો તમે આ વાત કરવા માગતા હોય તો અમારા whatsapp નંબર માં લખીને પહેલા મોકલો જેથી કરી કોઈ ભૂલ તમારી હોય તો સુધારી નાખયે જો અમે હા પાડીયે તોજ આ વત કરવામા આવ છે સરત અટલી છે એક પણ શબ્દ છોડ્યા વગર કે વધારવા અમારી પરમીસન લેવિ ફરજયાત છે નકર કાયદેસરની કાર્યવાહી કરવામા આવછે
નંબર 9714849413