Gujarati Quote in Poem by Twinkle Pardip Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો
એક પ્રસંગ એ રીતે સાચવાઇ ગયો

સાચું બોલ્યો તો વગોંવાઈ ગયો
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો

સાવ ખૂણામાં મને નાખી દઈ
પૂછે છે.. "કેમ તું નખાઇ ગયો?"

રોજ બદલ્યો મને થોડો થોડો
ને હવે કહે છે " તું બદલાઈ ગયો"!

Twinkle pardip પટેલ
T. P. P

Gujarati Poem by Twinkle Pardip Patel : 111285069
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now