અમેરિકા એ દુનિયાનો સૈથી મોટો દેશ, મોટી મહાસત્તા ને સૈથી અમીર દેશ ગણવામાં આવેછે તેની આગળ દુનિયા નો કોઇપણ દેશ બરાબરી કરી શકતો નથી!
નીચે આપેલ ફોટો જે લોકોએ અમેરિકામાં સતા ઉપર રહીને દશ દશ વર્ષ સુધી શાસન કર્યુ છે...ને આજે પણ આ બધા જ પ્રેસીડન્ટ હયાત છે ને પોતાના બાકીની (રિટાયર) જીંદગી પોતાના ફેમીલી સાથે સુખ ચેનથી વિતાવી રહ્યા છે...
1) બિલ કિલન્ટન?
2) જયોજ બુશ?
3) બરાક ઓબામા?
ને આજના અમેરિકાના પ્રેસીડન્ટ નામે ટ્રમ્પ જે હાલ પોતાની સતા ઉપર છે.