માણસ જયારે બીજા સામે કંઈપણ બોલતો હોયછે, ત્યારે હંમેશા સામેવાળી વ્યક્તિ ને જે સાંભળવું ગમતું હોય તેવુંજ બોલેછે પછી ભલે તે સત્ય ના પણ હોય....અથવા તો જે કઈ પણ બાબોલે તેમાં પોતાની જાત ને છુપાવીનેજ બોલે છે...પરંતુ જયારે વ્યક્તિ મૌન હોય છે ત્યારે હંમેશા તે જેવો હોય તેવો જણાઈ આવે છે.....આ વાત તો ત્યારેજ સમજાય જયારે માણસના મન ના દરેક પ્રકારના પૂર્વાગ્રહો છુટીજાય......થોડું ઊંડા રહસ્ય વાળું ચિંતન છે...