નૂતન વષૅ નુ આગમન થયું
જય શ્રીકૃષ્ણ ને રામરામ ગયુ
હેપ્પી ન્યુ યર થી અભિવંદન થયુ
બાળકો મા મીઠાઈ નુ ખાન ગયુ
નાસ્તો ઓ નું અપમાન થયુ
ડાઇટિંગ નુ સન્માન થયુ
બીમારી નુ ભાન થયું
મોટેરે ઓ ને માન ગયુ
નાનેરા ઓને શાન થયુ
નવ વષૅ નુ આગમન સાથે
અભિનંદન થયુ
?જય શ્રીકૃષ્ણ?