Happy Diwali.....
ભીતર નો, દીપ પ્રગટાવી એ,
મનને ખૂબ જ , હરખાવીએ;
આનંદ સ્વરૂપ માં સહજ રીતે,
વિશ્રાંતિ મનોલયે, સ્વીકારીએ;
==========================
સૂર્ય એટલે આત્મચેતના અને ચંદ્ર એટલે મન,
આત્મા ની ચૈતન્ય થી મન અને બુદ્ધિ નો દીપ
પ્રગટાવી ઈન્દ્રિયો માં સ્વકર્મ સિદ્ધિ હાંસલ કરી
જીવન ને ધન્ય બનાવીએ...
હેપી દિવાલી...
સૌ નું ચૈતન્ય ઝળહળી ઉઠે એવી દિવ્ય ભાવના.