નયનો પાથર્યા છે તારી રાહમાં ને દિલ તને મળવા આતુર છે,
વર્ષો વીત્યાં તને જોયાને
હવે એક મુલાકાત ની જરૂર છે.
આમ તો જોવ છું અવારનવાર છતાં લાગે છે તું દૂર છે,
મન ઝંખે છે તારા મિલન કાજ, હવે એક મુલાકાતની જરૂર છે.
યાદ તારી, વાત તારી, સપનાઓના ઉમટ્યા પૂર છે,
મહેસૂસ કરું છું તારી ગેરહાજરી, હવે એક મુલાકાતની જરૂર છે.
@nju(sweetu)