આપ સૌને ધનતેરસ ની હાર્દિક શુભકામનાઓ.
આજ માત્ર પરિવાર માટે જ સુખ અને સમૃદ્ધિ ની કામના ન કરતા દોસ્તો.
આજ માતા લક્ષ્મી પાસે દુનિયા માં કોઈ વ્યક્તિ ક્યારેય ભૂખ્યો ન સૂવે એવી મનોકામના કરજો.
બધાં પોતાના પરિવાર ને ખુશ રાખી શકે અને હર્ષોલ્લાસ થી તહેવાર મનાવે એવી પ્રાર્થના કરજો.