ફુલો પર હસીન છે, ચમકતી બૂંદ ઝાકળની,
ઠહેરાવ છે જરા જરા, જીંદગી દિવાની છે.
મુસ્કુરાઈ મ્હેકી જવું, ફુલો .સમાન ખીલીને,
વિખરાઈ જશે જરા થી,જીંદગી દિવાની છે.
તપન સહેતી જૂદાઈ માં, વિરહણ જિંદગાની,
સીસકતી રહી જરા જરા,જીંદગી દિવાની છે.
ના કોઈ ફરિયાદ છે દિલ થી દુઆ જ નીકળી
ઈન્તજાર છે જરા જરા, જીંદગી દિવાની છે.
દિલ થી દોસ્તાના, કુરબાની મિશાલ છે જેમની,
ફિતરત છે ફના જરા જરા, જીંદગી દિવાની છે.