Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દ બની ને ચાલ ,વિહાર કરી લઈએ,
સંસ્પર્શ કરી ભાવે, દિલને ભરી દઈએ;

કશુંક કચાશ છે, સ્પર્શ વિના નયનરમ્ય,
શબ્દોને રૂપ મય ,બનાવીને, રમી લઈએ;

અહેસાસ થાય છે, પોતિકા નો ગજબ,
ખજાનોએ સ્પંદનોનો, ચાલ ભરી લઈએ;

અશ્રુઓ માં મીઠાશ, મળી જાય હેતથી,
હેતાળ હૈયાને ,અનુરાગી , કરી લઈએ;

દસ્તક દઈ હળવા હાથે, હ્દયે આનંદમાં,
પ્રેમ સ્વરૂપમાં તદરૂપ , ઉત્સવ કરી લઈએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111273942
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now