Quotes by Kanzariya Hardik in Bitesapp read free

Kanzariya Hardik

Kanzariya Hardik Matrubharti Verified

@kanzriyahardik1086
(141)

સૂરજ ઊગતા જ મનગમતી વ્યક્તિ યાદ આવી જાય સવાર સવારમાં....
ઝાંકળ ની જેમ મને પ્રેમ થી વાતો થઈ ભીંજાવી જાય સવાર સવારમાં...
કરકરથી ઠંડી માં એક કપ ચા ની સાથે ફરી એને મનાવાનું મન થાય સવાર સવારમાં...
શું ચાલે છે મન માં મનોમંથન ખબર નહીં
બારણું ખોલુ ને એનો ચહેરો સામે જાય સવાર સવારમાં....
અમારા સંબંધો ફરી પાછા બંધાય જાય સવાર સવારમાં...
મારી બહેન ચહેરા પર ખુશી આવી જાય સવાર સવારમાં....

-Kanzariya Hardik " harshu "

Read More