શું એવું ન થઈ શકે કે
એક બપોરે સાથે મળી..
બપોરના આકરા તાપ મા સાથે ચાલીએ..
સાથ જયારેજયારે મળશે એ બપોર નો તાપ પણ આકરો નહી લાગે મને..
સાથે મળી થોડું ભોજન પણ કરશું એ વૃક્ષ ના છાંયડે
જયાં પંખીઓ નો એય મીઠો કલરવ હશે
મન ને ય કેટલીય ટાઠક થાશે..
કાં મિત્ર યે વૃક્ષ નીચે રમીશ ને મારી સાથે
એય સાથે રમીશું જમીશું
મજા કરીશું..