Gujarati Quote in Poem by D S Dipu શબ્દો નો સાથ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકો સાથે તો આપણે ક્યારેય પણ મુલાકાત કરી શકીએ છીએ..
કયારેક પોતાની પણ મુલાકાત કરો..
પોતાને સમજાવવા ની કોશિશ કરો..
બીજા આપોઆપ સમજાય જશે..
પોતાની ભુલ શોધતા સીખો..
બીજા ની ભુલ શોધવા ની જરૂર નહી પડે..
પોતાને ખુશ રાખવાની જરૂર છે..
લોકો પોતાના મેળે ખુશ રહી લેશે..
પોતાનું કામ જાતે કરતાં થઈ જાવ..
બીજા પર નીરભર ન રહેતા જાવ..

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111271750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now